Introduction of Electricity Bill Saver Device -પાવર સેવર ઉપકરણ

                 આજે આપણે electricity bill saver device  -પાવર સેવર ઉપકરણ ના તથ્યો અને કાર્યક્ષમતા પર ચર્ચા કરીશું અને તેને ટેકનિકલ રૂપે વાસ્તવ ગણ તરી કરીને બધા પહલું વિચે ચર્ચા કરીશું .

હાલ, દેશ માં જ્યારે વીજળી ની કટોકટી ની સ્થિતિ છે ત્યારે તેની તેના ભાવ પણ તે પ્રમાણે જ આપડે અનુમાનવા પડશે ,અને આ ભાવ તેના રો મટિરિયલ થી લઈને સર્વિસ અને લોકો  ના ઘર સુધી પોહચવના અને પછી તેની સર્વિસ આપતી કંપની ના રખ રખાવ આ બધીજ વસ્તુ ની ગણતરી થતી હોય છે તેનેજ આપડે વિધુત શુલ્ક કે યુનિટ ના ભાવ તરેકે ઓળખીએ છીએ .

Electricity Bill Saver Device -પાવર સેવર ઉપકરણ

હાલ, દેશ માં જ્યારે વીજળી ની કટોકટી ની સ્થિતિ છે ત્યારે તેની તેના ભાવ પણ તે પ્રમાણે જ આપડે અનુમાનવા પડશે ,અને આ ભાવ તેના રો મટિરિયલ થી લઈને સર્વિસ અને લોકો  ના ઘર સુધી પોહચવના અને પછી તેની સર્વિસ આપતી કંપની ના રખ રખાવ આ બધીજ વસ્તુ ની ગણતરી થતી હોય છે તેનેજ આપડે વિધુત શુલ્ક કે યુનિટ ના ભાવ તરેકે ઓળખીએ છીએ .

દરેક ને વધતાં યુનિટ ના ભાવ થી છુટકારો મેળવવો જ છે પણ તેના પણ માસ મોટું રોકાણ કે બચાવી ને કોઈને વીજળી ખર્ચ ઓછો કરવા માં મન માનતું નથી , તેથીજ બજાર માં ઇલેક્ટ્રિક સેવર જેવા કોઈક એવા ઉપકરણો આવે છે જેં એવો દાવો કરે છે કે તે પોતે તમારા ઘર ના કોઈ પ્લગ માં ફિટ થઈને તમારા ઘર ના ટોટલ વીજળી ખપત ને કંટ્રોલ કરે છે જે અવારનવાર આપડે કોઈ ટીવી એડ કે ફેસબુક માં વિડીયો દ્વારા જોતાં હોઈએ છીએ અને અમુક લોકો તેની તરફ આકરશાઈ જશે કેમકે તેને મન માં એવું લાગવા માંડશે કે થોડા ખરચ માં આપડે વીજળી નું બિલ આનાથી ઓછું કરી શકીશું , પણ આપડે આજે અહી એ ટેક્નિકલી સમજશુ કે વાસ્તવ માં શું તે સાચું છે,

જ્યારે Electricity Bill Saver Device -પાવર સેવર ઉપકરણ ma  પાવર ની ગણતરી ની વાત કરવામાં આવે તો તે એનર્જિ મિટર  ગ્રીડ વિતરક એજન્સિ લગવતી હોય છે જે અરિયા મુજબ હોય છે કોઈ એરિયા માં ગોવર્મેન્ટ હસ્તક તો ક્યાંક પ્રાઇવેટ સંસ્થા , આ જે એનર્જિ મિટર હાલ સ્માર્ટ અને ડિજિટલ આવતા થઈ ગયા છે જે એનર્જિ ની સાથે સાથે બીજા અન્ય ટર્મ લાઇક વોલ્ટેજ ,એમપીયર , મેક્સ ડિમાન્ડ powerfactor વગેરે આપડે મિટર માં જોવા મળે શે  આપડે તેનો રિયલ ગણતરી સંમજીશું ,

power=v×i×cosϕ

જેમાં cosϕ નો મતલબ પાવરફેક્ટર છે જે આપડે કોઈક મિટર માં જોઈ શકીએ છીએ ,

પાવરફેક્ટર એ ખૂબ જરૂરી વસ્તુ બની જાય છે જે આપડા સાધનો ની કાર્યક્ષમતા માં મોટો ભાગ ભજે છે મોટાભાગે અલગ અલગ લોડ મુજબ અલગ અલગ પાવરફેક્ટરહોય છે કોઈ કેપેસિટિવ લોડ માં powerfactor 0.90 થી 0.99 સુધી પણ જોઈ શકાઈ છે અને બીજી તરફ inductive લોડ જેમાં powerfactor 0.80 થી 0.85 સુધી હોય

દા . ત. કોઈ ઘર માં 2 બલ્બ 10 વોટ ના અને એક પાંખો 80 વોટ નો ચલાવવીએ  છીએ તો જોઈએ તેની ગણતરી 

power=v×i×cosϕ

 

READ MORE: TRANSMISSION LINE PROXIMITY EFFECT


100=230×x×0.88

એટલે કે પ્રતિ 10  કલાક   એક યુનિટ વપરાય , જેમાં આપડી પાસે ખાલી વોટ ની જાણકારી છે કરંટ ની જગ્યાએ આપડે x મૂક્યો છે

જેમાં 0.49  એમપીયર જેટલો  કરંટ પસાર થાય છે

જ્યારે આજ લોડ પર કોઈ પાવર સેવર ઉપકરણો લગાવીએ છીએ જે સીધો પાવરફેક્ટરપર અસર કરતો હોય છે તેની ક્વાલિટી મુજબ તે પાવરફેક્ટર સુધારતું હોય છે જે માત્ર નજીવો ફેરફાર જ હોય છે  ચાલો તે જોઈએ,

power=v×i×cosϕ

ચાલો આપડે માણીએ કે પાવરફેક્ટર 0.95 માનીએ અને ગણતરી જોઈએ ,


100=230×x×0.95

જેમાં 0.45 જેટલો ટોટલ કરંટ પસાર થશે અને યુનિટ વપરાશ માં કોઈજ ફેર પડશે ની અને ઉપેર મુજબ પ્રતિ દસ કલાક ૧ યુનિટ વાપરશે ,

માટે ઉપર ના તારણ પર થી આપણે એ સમજવી કે કોઈ Electricity Bill Saver Device -પાવર સેવર ઉપકરણ લગાવવથી વીજ બિલ માં કઈક પણ ઘટાડો આવતો નથી  

 વીજ બિલ ઓછું કરવા અને ખર્ચ ઘટાડવા માટે યોગ્ય બચત જ એક રામબાણ ઈલાજ છે અને વધુ માં જો તમારી આર્થિક પરિસ્થતિ સારી હોય તો તમે સોલર પેનલ  પણ લગાવી શકો છો અને પોતે વીજળી ઉત્પન્ન કરી છૂટ થી વાપરી શકો છો પણ ખાલી દિવસ દરમિયાન જ રાત્રિ માં પાછું જનરેશન અટકી જશે અને તમારા મૈંન મિટર માંથી વપ રાવવવાનું સરૂ  થઈ જશે 

Electricity Bill Saver Device -પાવર સેવર ઉપકરણ & solar panel

 

 

know more: solar Panel 

 

Conclusion :

ઉપર આપડે ટેક્નિકલી Electricity Bill Saver Device -પાવર સેવર ઉપકરણ ma સમજ્યા બાદ એ તારણ પર આવીએ છીએ કે બહાર ની જાહેરાત જેવી કે કોઈ પ્લગસઑકેટ  માં ઉપકરણ ચાલુ કરીએને આપડા ઘર નું લાઇટ બિલ ઓછું થઈ જાય તે સમીકરણ સાવ ખોટું છે અને તેનાથી કોઈ ફેર પડતો નથી માટે આવી લોભમની જાહેરાત થી સચેત રહવું અને તેને ટેક્નિકલી સમજી ને પચીજ આગળ વધવું. 

FAQS:

1) વીજ બચત ઉપકરણ થી પાવર બચત થાઈ છે ?

નહીં , આ તદ્દન ખોટી કહેવત છે વાસ્તવિક કોઈ પણ બચત થતી નથી આવા ઉપકરણ થી . 

2) વીજ બચત માટેના કયા પગલાં લેવા જોઈએ ?

વીજ બચત માટે  બિન જરૂરિયાત વીજ વપરાશ ટાળવો  જોઈએ ,અને વધુ સ્ટાર વાળા એનર્જી એફિશિયન્ટ ઉપકરણો વાપરવા જોઈએ અને સોલર એનર્જિ નો ઉપયોગ કરવો જોઈએ.

Scroll to Top